:: ભૌગોલિક પરિસ્થિતિ ::

કોડીનાર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લાની દક્ષિણે અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જેની પૂર્વ તરફ ઉના તાલુકાનો ભાગ અને પશ્ચિમે સુત્રાપાડાનો ભાગ લાગુ પડે છે. આ પ્રદેશ તેની રમ્યતા અને રસાળતાને લીધે "લીલી નાઘેર" તરીકે ઓળખાય છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી, આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે. પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.     નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી, આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે. પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.    
Loading...
For Image