:: વિસ્તાર / વસ્તી ::

કોડીનાર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લાની દક્ષિણે અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જેની પૂર્વ તરફ ઉના તાલુકાનો ભાગ અને પશ્ચિમે સુત્રાપાડાનો ભાગ લાગુ પડે છે. આ પ્રદેશ તેની રમ્યતા અને રસાળતાને લીધે "લીલી નાઘેર" તરીકે ઓળખાય છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.

Loading...