:: શહેરની સંસ્થાઓ ::

ન્યાય પ્રકિયા અને કાયદા - વ્યવસ્થા : કોડીનારમાં ગાયકવાડ સરકાર વખતથી જ ન્યાયાલય આવેલ છે. તેમજ કાયદા - વ્યવસ્થા માટે પોલીસ કચેરી પણ આવેલ છે.

સંદેશો વ્યવસ્થા : કોડીનારમાં ગાયકવાડ સરકાર વખતથી જ પોષ્ટ ઓફીસ હતી. જે નગર વિકાસ થતાં નવા મકાનમાં સોમનાથ મંદિર પાસે કાર્યરત છે.

પુસ્તકાલય : કોડીનારમાં ૧૯૧૪ થી "શ્રી પ્રતાપસિંહજી સાર્વજનીક પુસ્તકાલય" શરૂ થયેલ છે. જે નગર માટે એક જ પુસ્તકાલય હોય બીજી એક સુવિધા પૂર્ણ પુસ્તકાલય બનાવવાનું નગરપાલિકા તરફથી વિચારાધીન છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.

Loading...